અમદાવાદમાં યોજાયો સારેગામાપા નો લાઈવ કોન્સર્ટ,જુઓ વીડિયો

અમદાવાદના કાંકરિયા ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમમાં ઝી ટીવીના સારેગામાપા લીટલ ચેમ્પનો લાઈવ કોન્સર્ટ યોજાયો, જેમાં જજ તરીકે શાન, રીચા શર્મા તથા રવિ દુબે ખાસ ઉપસ્થિત રહ્યા તો મોટી સંખ્યામાં લોકો પણ લાઇવ કોન્સર્ટમાં ઉમટી પડ્યા.

Trending news