કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ગેરહાજર

તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે આપી હતી સૂચના,10થી 15 ધારાસભ્યો રહ્યા ગેરહાજર.જ્ઞાસુદીન શેખ, લલિત કગથરા, જીતુ ચૌધરી, બળદેવજી ઠાકોર, સી જે ચાવડા, સોમા પટેલ, હિંમતસિંહ પટેલ, ભીખા જોશી સહિતના ધારાસભ્યો ગેરહાજર.

Trending news