રાજકોટના લોકોના રોષને પગલે ધારાસભ્યએ ગૃહરાજ્યમંત્રીને ચોમાસામાં હેલમેટમાંથી મુક્તિની માંગણી કરી. જુઓ વીડિયો.
ગ્વાલિયરના રસ્તા પર સૌનું ધ્યાન ખેંચાઈ તેવું હેલ્મેટ પહેરીને એક યુવાન સ્કૂટી સવારીમાં દેખાયો હતો...સૌ તેનો વીડિયો બનાવતાં રહ્યાં અને સોશ્યલ મીડિયામાં વાયરલ થયો.
રાજકોટ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે કે ટુ વ્હીલર ચાલક અને પાછળ બેઠેલ વ્યક્તિ બંનેને હેલમેટ પહેરવું ફરજિયાત રહેશે
યુપી પોલીસે યુવાનોને હેલ્મેટનું મહત્વ સમજાવતાં અને નિયમોનું પાલન થાય તે માટે સૈયારા સ્ટાઈલમાં મેસેજ છોડ્યો જે સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસની ભૂલને કારણે એક યુવકે હેરાન થવાનો વારો આવ્યો છે. પોલીસની ભૂલને કારણે યુવક છેલ્લા 8 મહિનાથી પરેશાન છે. ટ્રાફિક પોલીસે ઓનલાઈન દંડની સ્પીલ ફાડતી વખતે એક મોટી ભૂલ કરી દીધી હતી.
Gujarat Police Big Action : સરકારી કર્મચારીઓને ફરજિયાત પહેરવું પડશે હેલ્મેટ... આવતી કાલથી સરકારી કચેરીઓ પર પોલીસ રહેશે તહેનાત... ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર નિયમોનું પાલન કરાવશે... DGP વિકાસ સહાયે કર્યો આદેશ
ટૂ-વ્હીલર ચલાવવા સમયે ચાલક અને પાછળ બેઠેલી વ્યક્તિએ હેલ્મેટ પહેરવાનો કાયદો છે. પરંતુ હજુ અનેક લોકો હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવે છે. આ વચ્ચે ઝી 24 કલાક દ્વારા રાજ્યની ચાર યુનિવર્સિટીની અંદર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ હેલ્મેટ વગર જોવા મળ્યા હતા.
ઘરે છે... ભૂલાઇ ગયું... આ બધા બહાના એકસાઇડ મૂકી પોલીસે ફટકાર્યો 500નો દંડ, વડોદરા પોલીસની હેલમેટ ડ્રાઇવમાં અનેક દંડાયા!
Gujarat Government Big Action : રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત... સરકારી કચેરીઓમાં આવતાં કર્મીઓ માટે હેલ્મેટ ફરજિયાત... વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંનેના માટે ફરજિયાત
'હેલ્મેટ પહેરવું ફરજિયાત' ત્યારે ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં સાંભળો વાહનચાલકોના અવનવા બહાના.....
On the question of why they are not wearing helmets, "Ahmedabadi with excuses"
અમદાવાદમાં ટુ વ્હીલર ચાલકે હવેથી ફરજિયાત હેલમેટ પહેરવું પડશે. અમદાવાદમાં બાઈક ચલાવનારની સાથે સાથે હવે બાઈક પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું પડશે.હેલ્મેટ અને રોંગ સાઈડ સમસ્યા માટે 15 દિવસનો સમય અપાયો છે.
Seeing the police car, the young man put on a helmet
ઉનાળાની સિઝનની શરૂઆતમાં જ બજારમાં આવ્યું છે આ શાનદાર હેલ્મેટ. સ્ટીલબર્ડ બ્રિઝ ઓન હેલ્મેટ કંપની દ્વારા હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ હેલ્મેટમાં લોકોને ગરમીના લાગે, કોઈ જાતની ગભરામણ ના થાય તેની તકેદારી રાખવામાં આવી છે. આ હેલ્મેટમાં ઘણી વિશેષતાઓ છે અને તેમાં વાહન ચાલકની સવલતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે.
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગરમીમાં પણ પોલીસ જવાનો ફરજ બજાવી શકે તે માટે તેમને ac વાળા હેલ્મેટ આપવામાં આવ્યા છે.શહેર ટ્રાફિક વિભાગમાં 400 જેટલા ટ્રાફિક જવાનો ફરજ બજાવે છે. આ જવાનો પૈકી હાલ 125 જવાનોને AC હેલ્મેટ આપવામાં આવ્યા છે.
99 percent scooty owners don’t know: સોશિયલ મીડિયા પર દિલ્હીના એક યુવકે લોકોની મોટી સમસ્યા સોલ્વ કરી દીધી છે. તેણે લોકોને જણાવ્યું કે કેવી રીતે તમે સ્કૂટીમાં બીજું હેલમેટ લટકાવી શકો છો.
જો કોઇ વ્યક્તિ હેલમેટ ન પહેરે તો તેનું ચલણ કાપવામાં આવે છે.પરંતુ એક ખાસ સમુદાય છે.જેને હેલમેટ અંગે છૂટ આપવામાં આવી છે.
તાજેતરની જ એક વાત કરીએ કે, મુંબઇની મોટર દુર્ઘટના દાવા ટ્રિબ્યૂનલે એક્સિડન્ટનો શિકાર થયેલા 38 વર્ષિય વ્યક્તિની પત્ની, બાળકો અને તેમની માતાને વળતરની રાશિ અંગે એક ચુકાદો સંભળાવ્યો.
અમદાવાદમાં ટ્રાફિક પોલીસને ગરમીથી રાહત મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા ત્રણ એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. હાલમાં ઠક્કરબાપાનગર, નાના ચિલોડા અને પીરાણા ચાર રસ્તા પર ટ્રાફિક કર્મીઓને આ હેલ્મેટ આપવામાં આવ્યું છે.
મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલે પણ રોડ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને વાહન નિયમોના ઉલ્લંઘનમાં હેલ્મેટ ન પહેરવા બદલ અંશદાયી લાપરવાહી માટે જવાબદાર ઠેરવ્યો છે.
રાજકોટ ટ્રાફિક પોલીસનો માનવીય અભિગમ જોવા મળ્યું હતો. જેમાં હાઇવે ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે હેલ્મેટ વિના બાઈક લઈને નીકળનારાઓને રોકવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે તમે હેલ્મેટ વિના બાઈક લઈને નીકળ્યા તે બદલ 500રૂપિયા દંડ અથવા 500 રૂપિયામાં નવું હેલ્મેટ મળે છે. નક્કી તમારે કરવું છે કે દંડ ભરવો કે હેલ્મેટ ખરીદવું..
Safety Tips: દેશમાં બાઈક અથવા સ્કૂટર સાથે સંકળાયેલા માર્ગ અકસ્માતોની નોંધપાત્ર સંખ્યા નોંધવામાં આવી છે. ઘણા અકસ્માતો એટલા માટે થાય છે કારણ કે ડ્રાઈવર કાં તો સલામતીના ધોરણોનું પાલન કરતા નથી અથવા ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન કરતા નથી. તેથી, આ સમાચાર દ્વારા, અમે તમને તે ખાસ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક ટુ વ્હીલર ચલાવતા વ્યક્તિએ અનુસરવી જોઈએ.