અમિત શાહ આજે દક્ષિણ ગુજરાતમાં સભાને કરશે સબંધોન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર એવા અમિત શાહ ઝંઝાવાતી પ્રચારમાં આજે દક્ષિણ ગુજરાતમાં જાહેરસભાઓ ગજવશે. પહેલા અમિત શાહ છોટાઉદેપુરમાં બોડેલીના એપીએમસી ખાતે સવારે 10.00 કલાકે જાહેર સભા સંબોધશે. છોટાઉદેપુરમાં કોગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટકકર છે. કારણ કે, રાજ્યમાં પ્રથમ વખત લોકસભાનાં ઉમેદવાર તરીકે ભાજપે આદિવાસી મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને ઉભા રાખ્યા છે. લોકસભાના મેદાનમાં ઉતારેલા ગીતાબેનની સીધી ટક્કર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવા સાથે છે. તો ત્યાર બાદ વલસાડના માલનપાડામાં અને ધરમપુરમાં પણ જાહેરસભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરશે.

Apr 19, 2019, 11:20 AM IST

Trending News

Dangerous Trailer: રામ ગોપાલ વર્માની લેસ્બિયન ક્રાઇમ સ્ટોરીએ લગાવી આગ, VIDEO VIRAL

વાવાઝોડાની દિશા બદલાઈ, સૌરાષ્ટ્ર-કચ્છ નહિ પણ ગુજરાતના આ વિસ્તારોમાં ટકરાવાની સંભાવના

WHO ની ચેતાવણી: બાળકોને અત્યારે ન લગાવો કોરોના વેક્સીન, WHO એ અમીર દેશોને કરી અપીલ

ગુજરાત પર ત્રાટકનાર તૌકતે વાવાઝોડાનું નામ એક ગરોળી સાથે જોડાયેલું છે, જાણો કેમ

સ્વાસ્થ્ય મંત્રાલયનો રિપોર્ટ, દેશમાં અત્યાર સુધી 18 કરોડથી વધુ લોકોએ લીધી રસી

કોરોનાની એક પણ લહેર ગુજરાતના આ ગામડાને અડી નથી, અડીખમ ઉભું રહ્યું

મહામારીમાં પણ ફાયદો શોધી રહ્યું છે ચીન, ભારતમાં મોંઘા સામાનની સપ્લાઇ પર આપ્યો તર્ક

નવસારીના દાંડી માર્ગ પર વિશાળકાય સાઇનબોર્ડ ગાડી પર પડ્યું, કાર ચાલકનો આબાદ બચાવ

Paresh Rawal એ શેર કર્યા પોતાના મોતના સમાચાર, ફેન્સે આપ્યા આ રિએક્શન

કોરોના મહામારીમાં પણ નથી જપતા કૌભાંડીઓ, આવી વસ્તુઓ પણ બોગસ નિકળી શકે?