રોમિયોને પણ શરમાવે તેવી લંપટ ભાષામાં વાત કરે છે આ સ્વામી
હાલમાં જ સોશ્યલ મીડિયામાં એક સાધુનો ઓડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તે એક પરણીત મહિલા સાથે ખુબ જ ગંદી ભાષામાં વાત કરે છે. ખુબ જ બિભત્સ પ્રકારનો આ ઓડિયો વાઇરલ થઇ રહી છે... જો કે Zee Media આ ઓડિયોની પૃષ્ટી કરતું નથી