ભરૂચમાં લોકો રાતે ઉજાગરા કરીને પહેરો ભરવા કેમ બન્યા છે મજબુર, જુઓ વીડિયો

જૂના ભરૂચમાં આવેલા કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી લોકો રાતે ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. લોકો પોલીસની માફક અડધી રાતે સાતથી વધારે વિસ્તારોમાં પહેરા ભરી રહ્યા છે. શું છે ઘટના? શા માટે લોકો પહેરો ભરવા મજબૂર બન્યા છે? જુઓ સમગ્ર અહેવાલમાં.

Trending news