ઘોઘાના દરિયામાં ડૂબતી ટગ બોટને જોવા લોકોના ટોળા ઉમટ્યા, Video
ઘોઘાના દરિયાઇ વિસ્તારમાં આવેલા પિરમબેટ ટાપુ પાસે મધદરિયે વરૂણ નામની ટગ બોટમાં કોઇ કારણોસર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ આખી બોટે જળસમાધિ લઇ લીધી હતી. બોટમાં 7 ક્રુ મેમ્બર સવાર હતા જેમાંથી 3ને બચાવી લેવામાં આવ્યાં હતા ઘટનામાં ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે... તો અન્ય 4 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે..