ભાવનગરના સહેલાણીઓનો પ્રિય કુડા બીચ ગરમીમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડાગામ નજીક આવેલો કુડાબીચ ઉનાળાની બળબળતી ગરમીમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 

Trending news