જુઓ 14 કલાક સુધી બૉડેલી ST ડેપોમાં કેમ અટવાયેલા રહ્યાં મુસાફરો

ફરી એકવાર ST વિભાગની ઘોર બેદરકારી સામે આવી, જેના કારણે મુસાફરો 14 કલાક સુધી બૉડેલી ST ડેપોમાં અટવાયેલા રહ્યાં. બૉડેલીમાં બસને ટ્રેક્ટર સાથે સામાન્ય અકસ્માત થયો હતો. જેને લઈને ફરિયાદ કરવાનું કહીને ડ્રાઈવર કન્ડક્ટર ચાલ્યા ગયાં હતા.

Trending news