સુરતમાં ઈકો ટુરીઝમ કેવડી પાસે પુલ ધરાશાયી

સુરતના માંડવીના કેવડી ખાતે હોળી ધૂળેટીની મઝા માળવા પ્રવાસીઓ ઉમટે છે. ઈકો ટુરીઝમ કેવડી ખાતે પુલ ધરાશાયી થતા 20થી વધુ લોકોને નાની મોટી ઇજા થઈ હતી.

Trending news