નર્મદા જિલ્લામાં આવેલું છે ખાસ ચોકીદાર મંદિર

આ વખતે લોકસભા ચૂંટણીમાં ચોકીદાર સૌથી વધુ ચર્ચામાં છે. જોત જોતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રના તમામ મંત્રિઓ અને BJP નેતાઓએ પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટમાં નામની આગળ ચોકીદાર લગાવી લીધુ છે. જોકે, ગુજરાતના નર્મદા જિલ્લામાં એક એવા ચોકીદાર છે, જેની સદીઓથી પૂજા કરવામાં આવી રહી છે. અહીં ચોકીદારને સમર્પિત દેવદરવનિયા ચોકીદાર મંદિર છે.

Trending news