ગુજરાત યુનિવર્સિટીમાં ABVP અને NSUIના નેતાઓ આવી ગયા આમને-સામને

ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા હતા ત્યાં વચ્ચે જ હંગામો થયો હતો. ABVP અને NSUIના વિદ્યાર્થી સંગઠનના નેતા આમને-સામને આવી ગયા હતા. એક તરફ, ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની મત ગણતરી ચાલી રહી હતી, ત્યાં બીજી બાજુ મત ગણતરી કેન્દ્ર બહાર બંને સંગઠનના કાર્યકરોની ભીડ એકઠી થઈ હતી.

Trending news