જસદણની જીત બાદ સીએમ રૂપાણીએ શું કહ્યં, જુઓ Video

કુંવરજી બાવળીયા થકી ભાજપ જસદણમાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવામાં સફળ રહી છે. ભાજપે કોંગ્રેસ પાસથી જસદણની વિધાનસભાની બેઠક આંચકી લીધી છે. ત્યારે ઈલેક્શનના પરિણામ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુંવરજીને અભિનંદન આપ્યા હતા. તેઓએ આ જીતને ભાજપની મોટી જીત ગણાવી હતી.

Trending news