પાદરા જંબુસર હાઇવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે ટક્કર, ટ્રકમાં લાગી આગ

અકસ્માત અને અચાનક ટ્રકમાં લાગેલી આ આગના દ્રશ્યો પાદરા જંબુસર હાઈવેની આભોર ચોકજીના છે... જ્યાં સ્ટલિંગ કંપની નજીક ટ્રક અને ટેન્કર સામ-સામે અથડાતા જોરદાર અકસ્માત સર્જાયો હતો... બંને સામ સામે અથડાતા જ આગ ફાટી નીકળી હતી.... 

Trending news