ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહીયા સામે છેતરપીંડીની ફરિયાદ, મહિલા સાથેના લગ્નના ફોટો આવ્યા સામે

દિલ્હીની મહિલાએ ગુજરાતના IAS અધિકારીએ છેતરપિંડીની ફરિયાદ કરી છે. આ મહિલાએ આરોપ લગાવ્યો છે, કે ગૌરવ દહીયાએ મને લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે છેતરપીંડી કરવામાં આવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે, કે મારી સાથે શારિરીક શોષણ કરવામાં આવ્યું છે.

Trending news