કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ પઠાણની ધરપકડ

કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ પઠાણની ધરપકડ કરવામાં આવી છે. કારંજ પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. વર્ષ 2017માં તેની સામે રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. આ મામલે તેની ધરપકડ કરી છે.

Trending news