PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરાના વિકાસ માટે સરકાર હરકતમાં...

વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમનાં ડ્રીમ પ્રોજેક્ટ એવા ધોલેરા સરનું કામ છેલ્લા ઘણા સમયથી ઠપ્પ પડ્યું હતું. જો કે હવે કેન્દ્ર સરકાર દ્વારા દાણો દબાવાતા ફરી એકવાર ગુજરાત સરકાર સક્રિય છે. ધોલેરા સરનાં વિકાસ માટે ફરી એકવાર સરકારે ચોપડા ઉથલાવવાનું ચાલુ કર્યું છે અને ચોપડા પર રહેલી વિવિધ યોજનાઓને જમીન પર ઉતારવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Trending news