વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ગુજરાતમાં દરિયામાં તોફાન, જુઓ વિડીયો

દ્વારકા: વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે દરિયામાં ઉછળ્યા 5 ફૂટ જેટલા ઊંચા મોજા , માછીમારોની બે બોટ મળી આવી તો સાત માછીમાર બચીને કાંઠે આવ્યા, એક માછીમાર યુવાનની શોધખોળ શરૂ

Trending news