નવસારીમાં આવ્યા ભૂકંપના આંચકા, વિગતો જાણવા કરો ક્લિક

નવસારી (Navsari) ના વાંસદા તાલુકામાં ફરી એકવાર ભયજનક ભૂકંપ (earthquake) ના આંચકા નોંધાયા છે. વાંસદાના અનેક ગામડાઓ ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદા-ચીખલી હાઇવે પર આવેલું લાખાવાડી ગામમાં નોંધાયું છે. આ ભૂકંપની તીવ્રતા ૩ નોંધાઈ છે. વહેલી સવારે 5.27 કલાકે ભૂકંપ આવ્યો હતો.

Trending news