દુનિયાનું સૌથી એકલું ઘર, કોણ રહે છે અહીં? જાણો ક્યાં આવેલું છે અને કોનું છે?

આ દ્વીપ પર એકલું ઘર એવું છે જ્યાં કોઇ નથી રહેતું અને આજુબાજુમાં પણ કોઇ જ વસવાટ નથી. આ વિરાન દ્વીપ આઇસલેન્ડમાં દક્ષિણમાં છે. અહી 18 મી અની 19મી સદીમાં કેટલાક પરિવારો રહેતા હતા.

Trending news