LPG સિલિન્ડરને લઈને ઘણા મોટા ફેરફાર લાગૂ થયા છે, જ્યારે ઘણા બદલવાના છે. જ્યાં પીએનજી કનેક્શન ધારકોએ 30 દિવસમાં એલપીજી સિલિન્ડર સરેન્ડર કરવું પડશે, તો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે 30 જૂનની તારીખ મહત્વની છે.
Rule Change : એપ્રિલ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને મે મહિનો દેશભરમાં ઘણા મોટા નાણાકીય ફેરફારો સાથે શરૂ થવાનો છે. આ ફેરફારો LPG સિલિન્ડરના ભાવમાં ફેરફારથી લઈને LPG ડિલિવરી સિસ્ટમમાં ફેરફાર સુધીનો હોઈ શકે છે. વધુમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે પણ ફેરફારો થવાની શક્યતા છે. આવા પાંચ મોટા ફેરફારો પર એક નજર કરીએ જે 1 મેથી અમલમાં આવી શકે છે.
Rule Change From 1st April : માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને માત્ર પાંચ દિવસમાં એપ્રિલ શરૂ થશે. દર મહિનાની જેમ આ નવો મહિનો પણ દેશભરમાં ઘણા મોટા નાણાકીય ફેરફારો સાથે શરૂ થવાનો છે. ત્યારે 1 એપ્રિલથી અમલમાં આવતા નવા નિયમોની અસર સીધી તમારા ખિસ્સા પર અનુભવાય તેવી શક્યતા છે.
EPFO News: એક ટોચના સૂત્રએ જણાવ્યું હતું કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સબ્સ્ક્રાઇબર્સ આ વર્ષે એપ્રિલમાં શરૂ થનારી નવી મોબાઇલ એપ્લિકેશન દ્વારા UPI પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને તેમની PFની રકમ સીધી તેમના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશે.
Rule Changes From 1st Feb: પહેલી તારીખથી મોટા ભાગે નિયમોમાં ફેરફાર થાય છે, ત્યારે ગેસના ભાવ પણ પહેલી તારીખે ઓઈલ કંપનીઓ જાહેર કરતી હોય છે, જો કે હાલમાં પહેલી તારીખે બજેટ પણ છે, ત્યારે જાણો કે 1લી ફેબ્રુઆરીથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.
8th Pay Commission : નવા વર્ષથી કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે અને આ સાથે તેમના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે. ત્યારે તેમના પગારમાં કેટલો વધારો થશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Rule Change From 1st December: દરેક નવો મહિનો કેટલાક મોટા નાણાકીય ફેરફારો લઈને આવે છે અને આવતીકાલથી ડિસેમ્બરની શરૂઆત પણ મોટા ફેરફારો (Big Changes) સાથે થવા જઈ રહી છે, જેની અસર ઘરના રસોડાથી લઈને પેન્શનરો સુધી જોવા મળશે.
Labour Act Reforms: સરકાર દ્વારા શ્રમ કાયદામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ, હવે ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ પાંચ વર્ષ પછી નહીં, પરંતુ માત્ર એક વર્ષની નોકરી કર્યા પછી પણ ગ્રેચ્યુઇટીનો લાભ લઈ શકશે.
US H1B Visa New Rule: યુનાઇટેડ સ્ટેટ્સમાં તબીબી ખર્ચ અંગે વધતી જતી ચિંતાઓને દૂર કરવા માટે, ઉડ્ડયન વિભાગે વિઝા પ્રક્રિયાનો આ ડોક્યુમેન્ટને વિઝાનો મહત્વપૂર્ણ ભાગ બનાવવાનો આદેશ જાહેર કર્યો છે.
New Rules from 1st November 2025: આજે, 1 નવેમ્બર 2025 થી ઘણા નિયમો અને ઘણી વસ્તુઓની કિંમતોમાં ફેરફારો લાગુ થશે. ચાલો તમને જણાવીએ કે1 નવેમ્બરથી શું-શું બદલાવવાનું છે.
4 major changes in the country from today LPG Gas Rate UPI indian railways
Big Money Rule Changes: ઓગસ્ટ મહિનો પૂરો થયો અને સપ્ટેમ્બર મિનો આવી ગયો, દર મહિનાની જેમ, પૈસા સંબંધિત કેટલાક ફેરફારો થવાના છે, જે તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. સપ્ટેમ્બરમાં ITR, UPS અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થવાના છે.
SBI Credit Card Rule Change : SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. SBI ક્રેડિટ કાર્ડના કેટલાક નિયમો આવતા મહિનાની પહેલી તારીખ એટલે કે 1 સપ્ટેમ્બર 2025થી બદલાશે, જેની સીધી અસર તમને મળતા લાભો પર પડશે.
Work Hours: દેશમાં કામના કલાકો પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, આ રાજ્ય સરકારે કોમર્શિયલ એકમોમાં 48 કલાકના કાર્ય સપ્તાહ અને દરરોજ 10 કલાકના કાર્ય માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
School Leaving Certificates Rule Change : ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય... શાળા છોડ્યાના પ્રમાણપત્ર અને જનરલ રજિસ્ટરમાં અટકનો ફરજિયાત ઉલ્લેખ કરવો પડશે...
Britain Citizenship Policy: બ્રિટિશ નાગરિકતા મેળવવી હવે સરળ રહેશે નહીં. વડા પ્રધાન કીર સ્ટાર્મરે નવી નાગરિકતા નીતિ લાગુ કરવાનો સંકેત આપ્યો છે. ડ્રાફ્ટ તૈયાર છે અને ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી નીતિનો અમલ કરવામાં આવશે.
Rules Change: આવતી કાલે એટલે કે 1 મેના રોજ અનેક નિયમોમાં બદલાવા જઈ રહ્યા છે, જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડવા જઈ રહી છે, જેમાં રેલવે ટિકિટ બુકીંગથી લઈને એલપીજી, એટીએમ, એફડી સહિતનો સમાવેશ થાય છે.
Rules Change: નવું નાણાકીય વર્ષ આવતીકાલે એટલે કે 1 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. આ નાણાકીય વર્ષ શરૂ થતાં જ ઘણા નિયમો બદલાઈ જશે. આમાં UPI પેમેંટથી લઈને બેંકોમાં ઓછામાં ઓછી રકમ રાખવા સુધીના નિયમોનો સમાવેશ થાય છે.
New Rule: બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ નવી માર્ગદર્શિકા જાહેરી કરી હતી. આ સુધારેલા નિયમો હવે અમલમાં આવ્યા છે. આ મ્યુચ્યુઅલ ફંડ (MF) ફોલિયો અને ડીમેટ ખાતાઓ માટે નોમિનેશન પ્રક્રિયા સાથે સંબંધિત છે.
Gujarat Co-operative Societies New Rule: સહકારી હાઉસિંગ સોસાયટીના નિયમોમાં આવી રહેલા ફેરફારો. ફ્લેટના વેચાણ વખતે ડેવલપમેન્ટ ચાર્જને નામે મોટી રકમ વસૂલી નહીં શકાય. કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના સંપૂર્ણ બોર્ડને દૂર કરીને છ વર્ષ સુધી તેમના સત્તા પર ન આવવા દેવાની જોગવાઈ આવી શકે છે.
LPG Cylinder Price: નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે, તેની સાથે જ પહેલા દિવસે મોંઘવારીનો માર સહન કરવો પડ્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડર ફરી એકવાર મોંઘો થયો છે. ઈન્ડિયન ઓઈલે ફરી એકવાર ગેસ સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો કરીને મોંઘવારીને આંચકો આપ્યો છે.
મકાન ખરીદનારાઓએ કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં બિલ્ડરો પર મનમાનીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે જો બિલ્ડરોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય તો તેમને NCLT જેવા પ્લેટફોર્મનો સંપર્ક કરવાનો અધિકાર છે પરંતુ ખરીદનાર પાસે તેમના પૈસા બચાવવાનો કોઈ રસ્તો નથી. જો ઘર ખરીદનારાઓને કોઈ સમસ્યાને કારણે તેમનો ફ્લેટ કેન્સલ કરવો પડે તો તેમને આર્થિક નુકસાન ન થવું જોઈએ.