Citizenship Research Bill: પાકિસ્તાનથી આવી અમદાવાદમાં વસેલા પરિવારોએ આવકાર્યું બિલ
સરદાર નગર વિસ્તારમાં પાકિસ્તાનથી આવીને વસેલા પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. વર્ષ 2008માં ઘેરા સમાજના કુલ 500 જેટલા લોકો પાકિસ્તાનથી જીવ બચાવી ભારતમાં શરણ લીધી હતી. આ તમામ મોના બાવ, જોધપુર, રાજસ્થાન બોર્ડરથી ભારતમાં પ્રવેશ્યા હતા. હાલ તમામ લોકો રેસિડેન્ટ પરમીટ સાથે સરદારનગર વિસ્તારમાં કરી રહ્યા છે. વસવાટ પોલીસ કમિશનર કચેરી ખાતેથી દર બે વર્ષે વિઝા અપડેટ કરવવામાં આવે છે.