નર્મદા જિલ્લાના ખેડૂતોએ એક્સપોર્ટ ક્વોલિટીના કેળા પકવીને કરી બમણી કમાણી

નર્મદા જિલ્લાના ખેડૂતો એક્સપોર્ટ ક્વોલિટીના કેળા પકવતા થયા છે. ખેડૂતોને બજાર કરતા ભાવ પણ વધુ મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ 2024 સુધીમાં ખેડૂતોની આવક બમણી થવાની વાત કરી છે તે તરફ નર્મદા જિલ્લો વધી રહ્યો છે. 

Trending news