ફટાફટ ખબર : સુરતમાં ઘાતક હથિયારો લઈને અસામાજિક તત્વો ફરી રહ્યાં છે

ફટાફટ ખબરમાં જુઓ સુરતમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ ઘાતક હથિયારો લઈ ફરી રહ્યા છે. કતારગામમાં વિજયનગર સોસાયટીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચપ્પાની અણીએ લોકોને અસામાજિક તત્વો ડરાવી રહ્યાં છે. ત્યારે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. આસામાજિક તત્વોને પોલીસનો પણ ડર નથી રહ્યો છે.

Trending news