girnar

એશિયાના સૌથી મોટા રોપ-વેમાંથી આવુ દેખાય છે ઘનઘોર જંગલ, Exclusive video

  • સોમવારથી રોપ-વે નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. રોપ વેમાંથી સમગ્ર ગિરનારનો આહલાદક નજારો જોવા મળ્યો.
  • આ રોપવેથી 5 થી 6 કલાકનો પગપાળા જવાનો સમય બચી જાય છે. કુલ 2.3 કિલોમીટરનો રોપવેનો રુટ છે

Oct 24, 2020, 04:50 PM IST

PM મોદીના સંબોધનના 10 મહત્વના મુદ્દા, કહ્યું-ગુજરાતના અનેક સ્થળો મોટા ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે

જાણી લો પીએમ મોદી (narendra modi) ના સંબોધનની 10 મહત્વની વાતો, જેમાં તેઓએ ગુજરાતના બે દાયકાના વિકાસથી લઈને ભવિષ્યમાં ગુજરાત ટુરિઝમ થકી કેવી રીતે આવક મેળવી શકે છે તે સૂચવ્યું

Oct 24, 2020, 12:34 PM IST

PM મોદીએ ગુજરાતની જનતાને આપી 3 મોટી ભેટ, ખુલ્લો મૂક્યો ગિરનાર રોપ-વે 

  • ઈ-લોકાર્પણ કરતા સમયે પીએમ મોદીએ કહ્યું કે, આજે ગુજરાતના 3 પ્રોજેક્ટ એક પ્રકારે ગુજરાતની શક્તિ, ભક્તિ અને સ્વાસ્થયના પ્રતિક છે.
  • પીએમ મોદીએ ખેડૂતોને  ‘પર ડ્રોપ, મોર ક્રોપ’ મંત્ર આપ્યો. દિવસમાં વીજળી મળશે તો પાણી બચાવવા પર જોર આપવું પડશે તેવું કહ્યું.

Oct 24, 2020, 10:57 AM IST

ગિરનાર પર બનેલો રોપવે માત્ર 7 મિનીટમાં અંબાજી મંદિર સુધી પહોંચાડશે, ભાડું માત્ર 400 રૂપિયા 

  • દર કલાકે બંને તરફ ૮૦૦ જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે. રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે. 
  • રોપવેની ટ્રોલી 8 મિનિટમાં એક ટ્રિપ પૂર્ણ કરશે. 36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.

Oct 24, 2020, 09:19 AM IST

સ્વાસ્થ્ય, પર્યટન અને ખેડૂતો માટે વિવિધ પ્રોજેક્ટોનું PM મોદી કરશે ડિજિટલ ઉદઘાટન

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે દિલ્હીથી ગુજરાતના સ્વાસ્થ્ય, પર્યટન અને ખેડૂતો સંબંધિત વિભિન્ન યોજનાઓ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે.

Oct 22, 2020, 07:53 PM IST

ગિરનારમાં અલૌલિક નજારો સર્જાયો, 500 પગથિયા પાસેના જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક થયો

જૂનાગઢ (junagadh)  શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આવામાં શહેરભરમાં ઠેરઠેર પાણી થઈ ગયું છે. ગિરનાર પર્વત (girnar) પર 6 ઇંચ વરસાદ પડતાં ગિરનારના પગથિયા પર પાણી વહેવા લાગ્યું છે. જોકે, ગિરનાર પર્વત પર વરસાદને લઈને અલૌકિક નજારો સર્જાયો છે. ગિરનારની જૂની સીડી પર 500 પગથિયા નજીક આવેલ પ્રસિદ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક થઈ રહ્યો છે. પર્વતમાંથી આવતાં વરસાદી પાણીને લઈને કુદરતી રીતે જટાશંકર મહાદેવ પર જલધારા થતી જોવા મળી. જટાશંકર મહાદેવ એક ગુફામાં બિરાજે છે અને ગુફામાંથી જ કુદરતી રીતે પાણી આવે છે, જે મહાદેવજી પર પડી રહ્યું છે. આમ જાણે મહાદેવજી પર ગંગાજીનો અભિષેક થતો હોય તેવા અલૌકિક દ્રશ્યો જોવા મળ્યા છે. જેને કારણે શિવભક્તોમાં આનંદની લાગણી છવાઈ હતી.

Aug 7, 2020, 10:07 AM IST
Poluted water protest rajkot PT6M8S

રાજકોટ : ગિરનાર સોસાયટીમાં સ્થાનિકોનો વિરોધ

રાજકોટની ગિરનાર સોસાયટીમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. દૂષિત પાણી મળવાને લીધે આ વિસ્તારના સ્થાનિકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

Mar 18, 2020, 06:25 PM IST
High Court Approval For The Girnar Ropeway Project PT4M15S

ગીરનાર રોપ-વે પ્રોજેક્ટને હાઇકોર્ટની લીલીઝંડી

મહા શિવરાત્રી પહેલા જ ગીરનાર રોપ-વે માટેની કાયદાકીય અડચણ દૂર થઈ, રોપ-વે પર રોક લગાવવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.

Feb 18, 2020, 08:40 PM IST
top officers visit girnar and ropeway watch video zee 24 kalak PT3M11S

ગિરનાર અને રોપવેના વિકાસનું નિરીક્ષણ કરવા પદાધિકારીઓ પહોંચ્યા ગિરનાર પર

ગિરનાર અને રોપવે ના વિકાસ નું નિરીક્ષણ કરવા પદાધિકારીઓ પહોંચ્યા ગિરનાર ઉપર. રોપવે અને અંબાજી મંદિરના વિકાસ માટે આગેવાનો દ્વારા નિરીક્ષણ. ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટી શૈલેષ દવે, પ્રદીપભાઈ ખીમાણી સહિત અગ્રણીઓ દ્વારા નિરીક્ષણરોપવે અને અંબાજીના વિકાસનો મુખ્ય મંત્રી ને કરાશે રિપોર્ટ. ગિરનાર ઉપર આવેલી અન્ય જગ્યાઓ ના વિકાસ અંગે પણ કરાશે ચર્ચા. રોપવે શરૂ થાય તે પહેલા યાત્રાળુઓ માટે ગીરનાર પર્વત ઉપર કરશે અનેક સુવિધાઓ. આજે કલેકટર ડૉ. સૌરભ પારધી, રોપવે કંપની ના અધિકારીઓ પણ લેશે મુલાકાત

Jan 10, 2020, 10:25 AM IST

ગિરનારના રોપ-વેમાં પ્રોજેક્ટ વિશે આવ્યા સમાચાર, લેટેસ્ટ સ્થિતિ છે કે ....

હાલમાં રોપવે ના વિકાસ નું નિરીક્ષણ કરવા પદાધિકારીઓ ગિરનાર પર પહોંચ્યા હતા. હાલમાં પરિસ્થિતિનું ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટી શૈલેષ દવે તેમજ પ્રદીપભાઈ ખીમાણી સહિત અગ્રણીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

Jan 10, 2020, 10:24 AM IST
Girnar Rope way Site In Junagadh PT3M11S

જૂનાગઢની ગિરનાર રોપ-વે સાઇટ પર કામગીરીનો ધમધમાટ

જૂનાગઢમાં દેશના સૌથી મોટા રોપ વે ગિરનાર રોપ વે સાઈટમાં કામગીરીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આજે ઓસ્ટ્રેલીયાની 50 ઇજનેરોની ટિમ રોપ વે સાઈટ ઉપર આવી પહોંચી હતી. આગામી એપ્રિલ 2020 સુધીમાં કામપૂર્ણ થવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગિરનાર રોપ વેના બે પોલની કામગીરી પુરી હવે આજથી અપર સ્ટેશનના નવ પોલની કામગીરી શરૂ કરાઇ છે.

Dec 8, 2019, 03:30 PM IST
Lili Parkrama Start One Day Early PT4M42S

ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ એક દિવસ પહેલાં જ કારણ કે...

પવિત્ર ગિરનાર પર્વતની ખીણમાં યોજાતી લીલી પરિક્રમા ને એક દિવસ પહેલા જ શરુ કરી દેવાની તંત્રને ફરજ પડી હતી કારણ કે ભવનાથ ક્ષેત્રમાં દોઢ લાખ કરતા વધુ યાત્રિકો આવી જતા જૂનાગઢ કલેક્ટરે આ નિર્ણય કર્યો હતો જેને પગલે ઇટવા ગેટને પરિક્રમા માટે ખોલી દેવાયો હતો.

Nov 8, 2019, 03:35 PM IST
Lili Parikrama update in Gujarat PT3M36S

જૂનાગઢમાં વનવિભાગે લોકોને કરાવી ઉઠકબેઠક કારણ કે...

જૂનાગઢના ઉતાવળિયા પરિક્રમાર્થીઓ સામે વન વિભાગે લાલ આંખ કરી છે. વનવિભાગ દ્વારા મધ્ય પ્રદેશ અને ગુજરાતના ૨૨ પ્રવાસીઓને એક એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે મોજશોખ કરવા વહેલા ઘૂસેલા યુવકોને ઊઠક બેઠક કરાવી છે. ગીરનાર વાઇલ્ડ લાઇફ સેંચુરી એ પ્રતિબંધિત જંગલ છે. માત્ર પરંપરાગત પરિક્રમા માટે જ પ્રવેશની નિયત દિવસોમાં મંજુરી અપાય છે.

Nov 8, 2019, 12:05 PM IST
Girnar Lili Parikrama PT4M45S

ગીરનારની લીલી પરિક્રમા માટે ભક્તો પહોંચવાનું શરૂ, જુઓ વીડિયો

ગરવા ગિરનાર ની ગોદ માં યોજાતી લીલી પરિક્રમ્મા ની તમામ તૈયારીઓ સરકારી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. એક તરફ મહા વાવાઝોડાનો ખતરો હોવા છતાં તંત્ર, વન વિભાગ અને જૂનાગઢ મનપા તડામાર વ્યવસ્થાઓ ની ગોઠવણ કરી દીધી છે, ગિરનાર પર્વત ની ખીણ ના ગાઢ જંગલમાં યોજાતી 36 કિલોમીટર લાંબી પરિક્રમા માં ભાગ લેવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી રહ્યા છે.

Nov 7, 2019, 07:00 PM IST

ગિરનાર લીલી પરિક્રમા : સમય પહેલા જ પહોંચી ગયા ઉતાવળિયા પરિક્રમાર્થીઓ...તંત્રની દોડધામ વધી

ગરવા ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા (girnar parikrama) કારતક સુદ અગિયારસની તા. 8 નવેમ્બર, 2019 શુક્રવાર મધ્યરાત્રિથી શરૂ થશે. ત્યારે જુનાગઢ (Junagadh) જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. એક અખબારી યાદી બહાર પાડી જણાવાયું છે કે, વિધિવિધાન અને પરંપરાગત રીતે પ્રારંભ થયા પછી જ ગિરનારના જંગલ (Gir forest) ના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવશે.

Nov 6, 2019, 10:48 AM IST

ગિરનાર પર ચઢેલા 50 શ્રદ્ધાળુઓ અધવચ્ચેથી વહેતા પાણીમાં ફસાયા, સ્થાનિકોએ દોરડા નાંખી બચાવ્યા

હાલ સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘો વરસી રહ્યો છે. જુનાગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ગરવા ગિરનારનો એક વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદને કારણે પહાડી પરથી ધોધમાર વરસેલા વરસાદી પાણી પડ્યુ હતું, જેમાં કેટલાક લોકો ફસાયા હતા. 

Sep 4, 2019, 12:40 PM IST

સિંહોના અકાળે મોત મામલે હાઇકોર્ટે કહ્યું, સરકારની કામગીરી હજી પણ બાકી

રાજ્યમાં સિંહોના સતત થઈ રહેલા અકાળે મોત મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમ્યાન આજે એમીકસ કયુરી દ્વારા કોર્ટમાં રીપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. જેમાં મહત્વના મુદ્દો આવરી લીધા છે. અને વધુમાં રીપોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારની હજી કમગીરી બાકી છે. 

Aug 7, 2019, 11:30 PM IST

વરસાદી માહોલ વચ્ચે જમજીરનો ધોધ થયો સક્રીય, સહલાણીઓનો લાગ્યો જમાવડો

ગીરસોમનાથ જીલ્લામાં  જાણે વરૂણ દેવ રીસાયા હતા. ત્યારે લોકોની પુજા અર્ચના બાદ છેલ્લા બે દીવસથી મેધરાજા મન મુકીને વરસી રહ્યા હતા. ત્યારે ઉપર ગીર વાસના ધોધમાર વરસાદના કારણે શિંગોડા ડેમમાં પણ પાણીની આવક થતા ગીર ગઢડાનો જમજીરનો ધોધ સક્રીય થયો હતો. 

Aug 3, 2019, 05:54 PM IST
Junagadh : Lots of devotees participate & take blessings of Mahadev in Mini Shiv Kumbh Mela PT5M40S

શિવરાત્રી પહેલા ભવનાથમાં મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, Video

આવતીકાલે શિવરાત્રી છે, અને આવતીકાલે જુનાગઢના ભવનાથમાં યોજાતા શિવરાત્રીના મેળો પૂરો થવાનો છે. ત્યારે આજે રવિવારે મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.

Mar 3, 2019, 02:55 PM IST