જુઓ વર્લ્ડ કપની દિલધડક ફાઇનલની વિગતો, એક ક્લિક પર

વિશ્વ ક્રિકેટને 23 વર્ષ બાદ એક નવો ચેમ્પિયન મળી ગયો છે. ઈંગ્લેન્ડે વિશ્વ કપ 2019ની રોમાંચક ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવી દીધું હતું. આ જીતની સાથે ઈંગ્લેન્ડ ક્રિકેટનું બાદશાહ બની ગયું છે. 1996મા શ્રીલંકા ચેમ્પિયન બન્યા બાદ વિશ્વ ક્રિકેટને પ્રથમવાર ઈંગ્લેન્ડના રૂપમાં નવો ચેમ્પિયન મળ્યો છે.

Trending news