અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદ પર કોંગ્રેસે કસ્યો ફંદો, ફરી જમા કરાવ્યા ડોક્યુમેન્ટ

અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી દૂર કરવાના મામલે અરજીમાં રહેલી ક્ષતિઓમાં કોંગ્રેસે સુધારો કરી લીધો છે ત્યારે હવે અલ્પેશનું ધારાસભ્ય પદ કરવાની કવાયત વધુ તેજ થશે, કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ વિધાનસભાના સચિવ સમક્ષ પહોંચ્યા અને તેમણે સહી ન હોવી, સોગંદનામા સહિતની 6 ક્ષતિઓ દૂર કરી અને જરૂરી દસ્તાવેજો સાથે વિધાનસભાના સચિવને સબમિશન કરાવ્યું છે

Trending news