દિલ્હી હિંસાપર કાબૂ મેળવવાની જવાબદારી અજિત ડોભાલને

દેશની રાજધાની દિલ્હી હિંસાની આગમાં સળગી રહી છે. નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને શરૂ થયેલી હિંસાએ દિલ્હીમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. આ હિંસામાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને હિંસા રોકવાની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારબાદ ડોભાલ એકવાર ફરી રસ્તાઓ પર ફરીને લોકોને મળી રહ્યાં છે.

Trending news