જુઓ નારાયણ સાંઈને દોષીત જાહેર કરવા મુદ્દે શું કહ્યું સરકારી વકીલે

વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આ કેસની ટ્રાયલ 6 વર્ષ સુધી ચાલી પરંતુ આજે ચુકાદો આવ્યો છે જેમાં નારાયણ સાંઈ સહિત 10 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા જ્યારે તમામને સજાનું એલાન 30 એપ્રિલના રોજ કરવામાં આવશે

Trending news