ગુજરાત IBના વડા મનોજ શશિધરને બનાવાયા CBIના જોઈન્ટ ડિરેક્ટર

ગુજરાત આઇબીના વડા મનોજ શશીધરની નિમણૂક સીબીઆઈમાં કરવામાં આવી છે. સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે તેમને મુકવામાં આવ્યા છે.

Trending news