હવે ખોટા ખર્ચા જરાય નહીં!, લગ્ન-સગાઇ-સીમંતના જૂના નિયમો બદલાયા, ગુજરાતનો સમાજ પરિવર્તનના માર્ગે...

કોઇપણ ઘરે પ્રસંગ આવે એટલે ઉત્સાહનો માહોલ હોય છે પરંતુ દેખાડો અને કેટલાક કુરિવાજોને કારણે પ્રસંગો ખર્ચાળ બની જાય છે અને લોકોને દેવુ કરવું પડે છે. ત્યારે માલધારી અને ભરવાડ સમાજે ઐતિહાસિક પહેલ કરી છે. જેમાં સમાજને બદલવા અને પ્રસંગોપાત ખોટા ખર્ચા નહીં કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ વાત એટલા માટે કારણ કે, તેના બદલાયેલા નિયમો અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ છે... 

Trending news