ફૂડ સેફ્ટીની દ્રષ્ટિએ દેશના ટોપ-4માં ગુજરાતનો સમાવેશ,જુઓ વિગત

ચાર રાજ્યોને ફૂડ સેફ્ટીની દ્રષ્ટિએ A ગ્રેડ. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ કમિશનરને મળ્યો અવોર્ડ, દિલ્લીમાં યોજાયેલા સમારોહમાં અપાયો અવોર્ડ.

Trending news