ગુજરાત યુનિવર્સિટીની ચૂંટણીમાં જુઓ કોણ જીત્યું

ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા હતા. ત્યારે જુઓ કોણ કોણ આ ચૂંટણીમાં જીત્યા હતા. એક તરફ પરિણામ જાહેર થઈ રહ્યાં હતા ત્યાં બીજી તરફ ABVP અને NSUIના વિદ્યાર્થી સંગઠનના નેતા આમને-સામને આવી ગયા હતા. એક તરફ, ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની મત ગણતરી ચાલી રહી હતી, ત્યાં બીજી બાજુ મત ગણતરી કેન્દ્ર બહાર બંને સંગઠનના કાર્યકરોની ભીડ એકઠી થઈ હતી.

Trending news