close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

જમ્મુ કાશ્મીરમાં લલ્હારી સહિત ત્રણ આતંકીને માર્યા ઠાર

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલી આતંકવાદી મુઠભેડમાં ભારતીય સુરક્ષાબળોએ અંસાર ગજવત ઉલ હિંદના ચીફ આતંકવાદી હામીદ લલહારીને ઠાર માર્યો છે. જાકિર મૂસાના મોત બાદ ગજવત ઉલ હિંદને લલહારી લીડ કરી રહ્યો હતો. સુરક્ષાબળોની 2 આતંકવાદી થયેલી મુઠભેડમાં લલહારી ઠાર મરાયો છે. મૂસા બાદ અંસર ગજવત ઉલ હિંદની ઘાટીમાં કમાન્ડર બનાવવામાં આવ્યો હતો.

Oct 23, 2019, 12:50 PM IST

Trending News

VIRAL VIDEO : નાની દીકરીએ એડોપ્શન વિશે લખ્યો નિબંધ ! સાંભળીને રોઈ પડી સુસ્મિતા સેન

અયોધ્યા કેસ પછી 3 દિવસમાં આ 4 મહત્વના ચૂકાદા સંભળાવશે મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ

અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મારામારી અને મામલો પહોંચ્યો પોલીસ સુધી, VIDEO થયો VIRAL

ભારતમાં 15 નવેમ્બરે લોન્ચ થઈ શકે છે સેમસંગ Galaxy M50 સ્માર્ટફોન

મહારાષ્ટ્રઃ રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ શિવસેના પહોંચી સુપ્રીમ કોર્ટ

Maharashtra News: મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી

હવે શ્રીલંકામાં મેચ ફિક્સિંગ ગુનો ગણાશે, સંસદમાં બિલ પાસ, 10 વર્ષની સજાની જોગવાઈ

કાર્તિક પૂર્ણિમા 2019: દેશભરના ઘાટો પર પવિત્ર સ્નાન માટે ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ

AFG vs WI: મેદાન પર પોલાર્ડની આ હરકત જોઈને હસવા લાગ્યા અમ્પાયર, જુઓ Video

મહાનગરપાલિકાઓનું નવુ સીમાંકન 6 મહિનામાં પૂરું કરવાનો આદેશ અપાયો