શું કહી રહ્યાં છે ગરમીથી ત્રસ્ત વડોદરાવાસીઓ, જુઓ વીડિયો

રાજ્યમાં ઉનાળો આકરો બન્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર નોંધાયું છે.વધી રહેલી ગરમીને લઇ વડોદરાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ગરમીથી બચવા માટે લોકોએ પ્રવાહી જેવું કે લસ્સી, જ્યુસ, પાણીના પ્રમાણમાં વધારો કર્યો છે.

Trending news