Anantnag Terror Attack: દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં થયેલા આતંકી હુમલામાં એક હેડ કોન્સ્ટેબલ શહીદ થયા છે. ઘટનાબાદ વિસ્તારની ઘેરાબંધી કરાઈ છે. જાણો વધુ વિગતો.
દેશની રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ, લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર. ચાંદની ચોકમાં વિસ્ફોટ કરવાનું ષડયંત્ર, લશ્કર એ તૈયબા રચી રહ્યું છે ષડયંત્ર.
Big revelation about the umar mohammad in the Delhi blast case
Delhi PM Modi reaches LNJP Hospital met the people injured in the explosion
ઝેરને પાણી કે હવામાં ફેલાવીને લોકોને મારવાનો હતો પ્લાન. ત્યારે એવામાં જમાલપુર વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરની વાસ્તવિકતા પણ સામે આવી.
Delhi Blast Dr Shaheen Shahid: પકડાયેલી ડોક્ટર શાહીન શાહીદનો શોબા એ દાવત પ્લાન ડીકોડ થયો છે. એક એક એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે જાણીને તમે પણ હચમચી જશો. જો એજન્સીઓની સતર્કતાથી આ વિગતો બહાર ન આવી હોત તો શું થાત તેની કલ્પના માત્રથી થથરી જવાય.
Delhi Blast latest cctv footage watch video
તબીબો અને મેડિકલના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતો હતો. જૈશ એ મોહમ્મદથી પ્રેરિત વીડિયો બતાવીને કટ્ટરપંથી બનાવતો હતો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
delhi blast case one more doctor arrested
Dr. Shaheen arrest led to extremely shocking revelations
one more doctor arrested in delhi blast case
White Collar Terror Doctors Connection: દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો પાસે થયેલા કાર વિસ્ફોટમાં 9 લોકોના જીવ ગયા અને 20 લોકો ઘાયલ થયા. આ વિસ્ફોટ સાથે ડોક્ટર કનેક્શન સામે આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક કલાકોમાં જે રીતે ડોક્ટરોની ધરપકડો થઈ છે તે પણ એક ચોંકાવનારી બાબત છે. 'વ્હાઈટ કોલર ટેરર' હવે દેશ માટે મોટો પડકાર બની રહ્યો હોય તેવું જણાય છે.
PM Modi made a big statement on delhi blast watch video
delhi blast z 24 kalak Exclusive information about doctor Umar watch video
big revelation in the Delhi blast case watch video
ડોક્ટરે કર્યો જીવલેણ વિસ્ફોટ? કારમાં ડો. ઉમર મોહમ્મદ હતો સવાર, Video
સુરક્ષા એજન્સીઓને આત્મઘાતી હુમલો હોવાની આશંકા છે. લાલ કિલ્લા પાસે આ જે જીવલેણ વિસ્ફોટ થયો તે સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જુઓ વીડિયો.
Blast in Delhi Near Red Fort: દિલ્હીમાં ભરચક એરિયામાં સાંજના સમયે થયેલા જીવલેણ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 20 જેટલા લોકો ઘાયલ છે. આ મામલે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. વિસ્ફોટમાં વપરાયેલી કારમાં ડો. ઉમર હોવાનું સામે આવી રહ્યું છે.
મંગળવારનો દિવસ દેશ માટે આઘાતજનક રહ્યો. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને કત્લેઆમ મચાવી. પર્યટકો અને તેમાં પણ હિન્દુઓને ટાર્ગેટ કરીને હત્યાકાંડને અંજામ આપ્યો. આ આતંકી હુમલામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં એવા પણ કેટલાક લોકો હતાં જેમને તેમના પત્ની અને બાળકોની સામે જ મોતને ઘાટ ઉતારી દેવાયા. આ પીડા ખુબ જ દર્દનાક અને ન રૂઝાય તેવા ઘા બની છે. આ મહિલાઓની દર્દનાક આપવીતિ સાંભળીને તમારૂ લોહી ઉકળી જશે.
રાજકોટથી કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતીઓ શ્રીનગરમાં ફસાયા હોવાની વાત સામે આવી છે. રાજકોટના કુલદીપસિંહ નકુમના પરિવારમાં ડરમાં કલાકો કાઢી રહ્યો છે. કુલદીપસિંહ નકુમ અને રૂચિ નકુમ ફસાયા છે અને શ્રીનગરમાં હોટેલ અને રિસોર્ટમાં ફસાયા છે. પરિવારજનોએ કહ્યું, અમારા સંતાનોને ખૂબ જ ડર લાગી રહ્યો છે.
પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ સ્તબ્ધ છે અને દરેક લોકો આતંકવાદીઓને યોગ્ય જવાબ આપવાની માંગ કરી રહ્યા છે. અહીં માર્યા ગયેલા 26 પ્રવાસીઓમાંથી એક શૈલેષ કળથીયા પણ આ આતંકવાદીઓની ગોળીઓનો શિકાર બન્યા હતા. તે પોતાના પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરવા કાશ્મીર પહોંચ્યા હતા.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા પર્યટકો પરના હુમલાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલાના પગલે પીએમ મોદી પોતાનો 2 દિવસનો સાઉદી પ્રવાસ અધવચ્ચે પડતો મૂકીને ભારત પાછા ફર્યા પરંતુ આ વખતે તેમણે પાછા ફરતી વખતે પાકિસ્તાનને એક ગર્ભીત સંદેશ પણ આપી દીધો.