manoj tiwari

ભોજપુરી સ્ટાર મનોજ તિવારીએ દાદરાનગર હવેલીમાં સભા ગજવી, પેટ્રોલ-ડીઝલના ભાવ પર આપ્યું મોટું નિવેદન

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણી (gujarat election) માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. આ બેઠક પર કબજે કરવા પેટાચૂંટણીમાં પણ ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે. દિલ્હીના ભાજપના સાંસદ અને ભોજપુરી સ્ટાર મનોજ તિવારી (Manoj Tiwari) એ દાદરાનગર હવેલીના ઉત્તર ભારતીય મતદારોને રીઝવવા દાદરામાં ચૂંટણી પ્રચારની સભાઓ ગજવી હતી. 

Oct 23, 2021, 03:19 PM IST

BJP નેતા મનોજ તિવારીની પહેલી પત્નીએ શેર કર્યા એવા PHOTOS, ધડાધડ થઈ ગયા વાયરલ

મનોજ તિવારીની પહેલી પત્ની કોણ છે? તેમની પહેલી પત્નીએ સોશિયલ મીડિયા પર કેટલીક જૂની તસવીરો શેર કરી છે જે હાલ ખુબ વાયરલ થઈ રહી છે. 

Jun 11, 2021, 07:28 AM IST

Bengal: સોમવારે CM મમતાના મંત્રી લેશે શપથ, લિસ્ટમાં પૂર્વ ક્રિકેટર મનોજ તિવારી અને પૂર્વ IPS કબીરનું પણ નામ

કાલે સોમવારે મમતા બેનર્જીના 43 મંત્રી શપથ લેશે. તેમાં પૂર્વ આઈપીએસ અધિકારી હુમાયૂં કબીર અને પૂર્વ ક્રિકેટર મનોજ તિવારી પણ મંત્રી પદના શપથ લેવાના છે. 
 

May 9, 2021, 08:01 PM IST

Manoj Tiwari ને લોકડાઉન ક્રિકેટ પડી ભારે BJPએ કર્યા ક્લિન બોલ્ડ, જાણો કોણ છે નવા અધ્યક્ષ

દિલ્હી સાંસદ અને અભિનેતા મનોજ તિવારીને (manoj tiwari removed)મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મનોજ તિવારીને હટાવીને આદેશ ગુપ્તાને દિલ્હીનાં પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા છે. આ સાથે જ છત્તીસગઢનાં અધ્યક્ષ વિષ્ણુદેવ સાયને નિયુક્ત કરવામાં આવ્યા છે. મનોજ તિવારીને પદ પરથી શા માટે હટાવવામાં આવ્યા તેની પાછળનું કારણ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.

Jun 2, 2020, 04:03 PM IST

BJPના સાંસદે જણાવ્યું Corona Virus ફેલાવવાનું આવું કારણ? જાણો રહી જશો આશ્વર્યચકીત

દુનિયાભરમાં છવાયેલા કોરોના વાયરસ (Corona virus)ના ખતરાનું કારણ ડોક્ટર ભલે ગમે જણાવી રહ્યા હોય પરંતુ ભાજપ (BJP) સાંસદ હંસરાજ હંસ (Hans Raj Hans) કોરોના વાયરસને લઇને કંઇક અલગ જ કારણ રજૂ કર્યું છે.

Mar 6, 2020, 08:59 AM IST

દિલ્હી ચૂંટણી: BJPની કારમી હારથી પાર્ટીમાં સન્નાટો!, મનોજ તિવારીએ કરી રાજીનામાની રજુઆત

દિલ્હીમાં 21 વર્ષના રાજકીય વનવાસ બાદ સત્તામાં વાપસીના સપના જોઈ રહેલા ભાજપ (BJP) ને આ વખતે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections 2020) માં એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. 70 સભ્યોવાળી વિધાનસભામાં પાર્ટી ફક્ત 8 બેઠકો મેળવી શકી. સૂત્રોના જણાવ્યાં મુજબ ચૂંટણીમાં કારમી હારની જવાબદારી લેતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાની રજૂઆત કરી છે. 

Feb 12, 2020, 03:57 PM IST

દિલ્હી ચૂંટણી: BJPએ 57 ઉમેદવારોના નામ જાહેર કર્યાં, AAPના બળવાખોર MLA કપિલ મિશ્રાને મળી ટિકિટ

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ આજે 57 ઉમેદવારોના નામની જાહેરાત કરી. દિલ્હી વિધાનસભામાં કુલ 70 બેઠકો છે. 13 ઉમેદવારોની જાહેરાત હજુ કરવામાં આવી નથી. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. મતગણતરી 11 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. 

Jan 17, 2020, 04:54 PM IST

આતંકવાદ સામે લડવાનું NRC કારગત હથિયાર, દિલ્હીમાં પણ લાગુ કરો: મનોજ તિવારી

મનોજ તિવારીએ કહ્યું કે, બિનકાયદેસર ઘુસણખોરો સંસાધનોનું દોહન કરીને દિલ્હીના નાગરિકોનાં હક્ક છિનવી રહ્યા છે

Aug 31, 2019, 09:38 PM IST

NRCની છેલ્લી યાદી પર કોંગ્રેસના સાંસદે કહ્યું- 'મારા પિતા બાંગ્લાદેશી હતાં, મને પણ બહાર કરો'

કોંગ્રેસના નેતા અને બહેરામપુરથી સાંસદ અધીર રંજન ચૌધરીએ NRC લિસ્ટ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મારા પિતાજી પણ બાંગ્લાદેશી હતા. આથી મને પણ બહાર કરી દો.

Aug 31, 2019, 03:22 PM IST

મનોજ તિવારીએ કેજરીવાલ સરકાર પર લગાવ્યો 2000 કરોડના ગોટાળાનો આરોપ

દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કેજરીવાલ સરકાર પર 2000 કરોડ રૂપિયાનાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે

Jul 1, 2019, 06:04 PM IST

લોકસભા ચૂંટણી 2019: જાણો દિલ્હીના ઉમેદવારોમાં કોણ છે સૌથી વધારે અમીર

લોકસભા ચૂંટણીમાં દિલ્હીની દરેક ઉમેદવારોમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર સૌથી અમીર ઉમેદવાર છે અને તેમની કુલ સંપત્તિ 147 કરોડ રૂપિયાની છે. ક્રિકેટથી રાજનીતિમાં આવેલા ગંભીર પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે અને પૂર્વ દિલ્હીથી મેદાનમાં ઉતરશે.

Apr 24, 2019, 08:11 AM IST

મનોજ તિવારીના રોડશોમાં જોવા મળી સપના ચૌધરી, શું ભાજપ સાથે કરશે જોડાણ?

આ રોડશોમાં તેમની સાથે કેન્દ્રીય મંત્રી વિજય ગોયલ અને ટીવીના સૌથી પ્રચલિત વિવાદિત શો‘બિગ બોસ’ની એક્સ કંટેસ્ટન્ટ અને હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરી પણ જોવા મળી હતી.

 

Apr 22, 2019, 05:07 PM IST

મહાગઠબંધનના શક્તિ પ્રદર્શન બાદ આજે રામલીલા મેદાનમાં ભાજપ કરશે શક્તિ પ્રદર્શન

યુવા વિજય સંકલ્પ મહારેલીને મધ્યપ્રદેશના સતત ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજસિંહ ચૌહાણ સંબોધિત કરશે

Jan 20, 2019, 09:48 AM IST

મનોજ તિવારનો આરોપ, મને ગોળી મારવાની આપી ધમકી, આપ MLA બોલ્યા- ‘મે ધક્કો નથી માર્યો’

મનોજ તિવારીએ કહ્યું કે મારી સાથે ધક્કા-મુક્કી કરનાર પોલીસકર્મીની ઓળખ થઇ ગઇ છે. આ ક્ષેત્રના અતિરિક્ત ડીસીપી-1 કહ્યું કે કેટલાક આપ કાર્યકર્તા ઘાયલ થયા છે. હું તેમને માત્ર ચાર દિવસમાં દેખાડીશ કે પોલીસે શું કર્યું છે.

Nov 5, 2018, 09:41 AM IST

VIDEO: સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન કાર્યક્રમ પહેલા પોલીસ સાથે મનોજ તિવારીનું ઘર્ષણ

દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી પોતાના સમર્થકો સાથે સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન સમારંભમાં પહોંચી ગયા હતા

Nov 4, 2018, 05:57 PM IST

દિલ્હી સીલિંગ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી, કોર્ટમાં હાજર થશે મનોજ તિવારી

દિલ્હીમાં ગેરકાયદેસર બાંધકામને સીલ કરવાની કાર્યવાહી કોર્ટના આદેશ પર થઇ રહી છે. તિવારીની દલીલ છે કે સિલિંગ કમિટીની કાર્યવાહી ગેરકાયદેસર હતી

Oct 30, 2018, 10:35 AM IST

સીલિંગ મામલો: દિલ્હી BJP અધ્યક્ષ મનોજ તિવારની આજે કોર્ટમાં રહેશે હાજર

દિલ્હીના ગોકલપુરી સ્ટેશનમાં એક ઘરથી એમસીડીનું સીલ તોડવાના આરોપમાં દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજરી આપવા બોલાવવામાં આવ્યા છે.

Sep 25, 2018, 08:58 AM IST

દિલ્હી ભાજપ નેતાઓથી નારાજ અમિત શાહ, અધૂરા કામ પુરા કરવા આપ્યા નિર્દેશ

ગત્ત લોસભા ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ 7 લોકસભા સીટ પ્રાપ્ત કરી હતી, જો કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 70માંથી માત્ર 3 જ સીટ મળી હતી

Jun 23, 2018, 12:11 AM IST

મનોજ તિવારી ભાજપ નહી પરંતુ નચનિયા અધ્યક્ષ છે: પુર્વ MLA AAP

દિલ્હીમાં મોટા પ્રમાણમાં આવતા બિહારીઓને સાધવા માટે ભાજપે મનોજ વાજપેયીને અધ્યક્ષ બનાવ્યા હોવાનો આરોપ

Jan 27, 2018, 05:55 PM IST

MAX હોસ્પિટલનું લાઇસન્સ રદ્દ: આપ-ભાજપ વચ્ચે વાકયુદ્ધ

ભાજપે આપ અને કેજરીવાલ પર મોટા સેટિંગનો આરોપ લગાવ્યો તો આપે ભાજપનું પહેલાથી સેટિંગ હોવાનો દાવો કર્યો

Dec 20, 2017, 08:47 PM IST