જામનગરમાં ગેસના બાટલા ફાટતા હોટેલમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો

જામનગર નજીક મેઘપર પાટિયા પાસેની હોટલમાં આગ લાગતા અફરાતફરી મચી હતી, હોટલમાં રહેલા 3 ગેસના બાટલા એક બાદ એક ફાટતા હોટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, આગના બનાવ બાદ તાત્કાલિક ફાયર ફાઈટરોને જાણ કરાઈ હતી જે બાદ ફાયરના જવાનોએ ભારે જહેમત હાથ ધરીને આગને કાબૂમાં લીધી હતી

Trending news