જામનગરમાં લોકોએ રસ્તા પર બાઈકની આત્મહત્યાના દ્રશ્યો સાથે ટ્રાફિક નિયમોનો કર્યો વિરોધ

જામનગર: RTOના નવા કાયદાનો નવતર વિરોધ કરવામાં આવ્યો. વાહન ચાલકો પાસેથી દરની રકમ માટેની ભીખ મંગાઈ. નવા કાયદાઓ અને નવા દરની જોગવાઈનો ભારે વિરોધ લોકોએ નોંધાવ્યો છે. દંડમાં રાહત અપાવવા શહેરીજનોની માંગ.

Trending news