રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ શું નિવેદન આપ્યું?

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીનું મોટું નિવેદન. આ વખતે પણ રાજ્યસભામાં રસાકસીના આપ્યાં સંકેત.રાજ્યસભાની બંને ખાલી પડેલી બેઠક જાળવી રાખવાનો દાવો.

Trending news