પેટ ચૂંટણીમાં ત્રણ બેઠકો પર હાર બાદ શુ કહ્યું ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ, જુઓ વીડિયો

રાજ્યમાં યોજાયેલી છ વિધાનસભાની પેટાચૂંટણી પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ પત્રકાર પરિષદ સંબોધી હતી. જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાતમાં છ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી, મહાનગર પાલિકાની ત્રણ અને નગરપાલિકાના 17 વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ આવ્યા છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર અને હરિયાણાની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે.

Trending news