દિવસભરના ગુજરાતી સમાચાર, જુઓ સ્પીડ ન્યૂઝ

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર ની અંતિમ યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મોટીસંખ્યામાં નેતાઓ, કાર્યકરો અને પ્રજાજનો જોડાયા, લોકસભા ચૂંટણી 2019 માટે મૂરતિયા પસંદ કરવા માટે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાઇ, આ ઉપરાંત દેશ વિદેશના મહત્વના સમાચાર જાણો, જુઓ સ્પીડ ન્યૂઝ

Trending news