સંપતિના મામલે પણ ફ્લાવર નહીં પરંતુ ફાયર છે અલ્લુ અર્જુન, અધધ કરોડનું છે એક્ટરનું નેટવર્થ

સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મ હાલ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ અત્યારસુધીમાં કરોડો રૂપિયાની કમાણી કરી ચૂકી છે. ત્યારે અલ્લુ અર્જુનના નેટવર્થ વિશે પણ વાત કરીશું કે, આ એક્ટર પાસે કેટલી સંપતિ છે અને તેનો આંકડો જાણીને પણ તમે ચોંકી જશો... 

Trending news