dearness allowance

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, DA માં ફરી થશે વધારો, કેટલો થશે ફાયદો જાણો

7th Pay Commission latest news: કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષે ખુશખબર મળી શકે છે. જાન્યુઆરી 2022 માં ફરીથી એકવાર મોંઘવારી ભથ્થું વધશે. DA વધવાથી કર્મચારીઓના પગારમાં ફરીથી વધારો થશે. જો કે જાન્યુઆરી 2022માં મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે હજુ નક્કી થયું નથી પરંતુ AICPI  ઈન્ડેક્સના આંકડા મુજબ 3 ટકા ડીએ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Nov 24, 2021, 11:41 AM IST

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ફરી મળશે ખુશખબરી! વધુ એક ભથ્થા પર મંથન કરી રહી છે સરકાર, જાણો નવું અપડેટ

7th Pay Commission Latest Updates: સરકારી કર્મચારીઓને ફરી એકવાર ખુશખબરી મળવા જઈ રહી છે. દિવાળી બોનસની સાથે ડીએ અને ટીએમાં વધારા બાદ કર્મચારીઓને વધુ એક ભથ્થામાં વધારો થઈ શકે છે.

Nov 23, 2021, 11:56 AM IST

7th Pay Commission: સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ! 18 મહિનાથી લટકેલા DA Arrear પર મોટા સમાચાર

કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 31 ટકા થઈ ચૂક્યું છે. 1 જૂલાઈથી તેને લાગુ કરી દેવાયું છે. જેનો અર્થ એ થયો કે 4 મહિનાનું ડીએ એરિયર પણ સરકાર પોતાના કર્મચારીઓને આપશે. જો કે 18 મહિનાથી અટકેલા DA એરિયર (Dearness Allowance Arrear) નો નિર્ણય હજુ સુધી લેવાયો નથી. આશા છે કે ડિસેમ્બર મહિનામાં ક્રિસમસ અને ન્યૂયર પહેલા કેન્દ્રીય કર્મચારીઓના DA એરિયર ઉપર પણ નિર્ણય લેવાઈ શકે છે. 

Nov 18, 2021, 01:26 PM IST

7th Pay Commission: કર્મચારીઓ માટે ફરી ખુશખબર! વેરિએબલ મોંઘવારી ભથ્થામાં મોટો વધારો, જાણો કેટલો વધ્યો પગાર

7th pay commission latest news: કેન્દ્ર સરકારે દિવાળી પહેલા બધા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. પહેલા 3 ટકા મોંઘવારી ભથ્થુ વધાર્યા બાદ હવે VDA ના પૈસા વધારવામાં આવ્યા છે. 

Nov 1, 2021, 03:15 PM IST

7th Pay Commission: કેન્દ્ર કર્મચારીના થશે ફાયદો, 1 જુલાઈથી મળશે 31 ટકા DA નો લાભ

ડીએમાં 31 ટકા સુધીનો વધારો 1 જુલાઈથી અમલી થશે. સશસ્ત્ર દળો અને રેલવે કર્મચારીઓ માટે અલગ-અલગ આદેશ જારી કરવામાં આવશે.

Oct 26, 2021, 04:40 PM IST

DA Increase: કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આપી દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

સરકારે દિવાળી ભેટ તરીકે સરકારી કર્મચારીઓને તેમના મોંઘવારી ભથ્થા (Dearness Allowance) માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આનો અર્થ એ થયો કે કેન્દ્રીય કર્મચારીઓને હવે 31 ટકા મોંઘવારી ભથ્થું મળશે,

Oct 21, 2021, 04:03 PM IST

7th Pay Commission: દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે બંપર ભેટ, 3 જગ્યાએથી આવશે પૈસા

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે.

Oct 15, 2021, 09:28 AM IST

આ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 25 ટકાનો વધારો, સરકારે આપી મોટી ભેટ

સરકારે Central Government and Central Autonomous Bodies ના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) 25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.
 

Aug 18, 2021, 05:53 PM IST

7th Pay Commission: દોઢ વર્ષથી અટકેલાં DA ના Arrear અંગે લેવાયો મોટો નિર્ણય, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખબર

7th Pay Commission: સપ્ટેમ્બર માહીનામાં કુલ 28 ટકાના દરથી પગાર આપવામાં આવશે. જુલાઈ અને ઓગસ્ટમાં 2021નું એરિયર પણ મળશે. છેલ્લા ત્રણ હપ્તા એક સાથે ચૂકવવાના છે. 

Aug 2, 2021, 03:17 PM IST

Good News: કેન્દ્રીય કર્મચારીઓનું DA થશે 31 ટકા, વધુ 3% નો થશે વધારો, થઈ ગયું CONFIRM

7th Pay Commission Latest news: કેન્દ્રીય કર્મચારીઓ માટે સપ્ટેમ્બરમાં માત્ર (Dearness Allowance) જ નહીં વધે. પરંતુ એલાઉન્સમાં પણ વધારો થશે.

Aug 1, 2021, 03:14 PM IST

7th Pay Commission: DA મુદ્દે વધુ એક સારા સમાચાર! પગારમાં થશે ધરખમ વધારો, જાણો કેવી રીતે  

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં 28 ટકા મોંઘવારી ભથ્થું આવવાનું છે. પરંતુ હવે કર્મચારીઓ માટે વધુ એક ખુશખબર આવી રહ્યા છે.

Jul 31, 2021, 02:59 PM IST

7th Pay Commission: કર્મચારીઓ માટે સારા સમાચાર, સરકારે DA અને DR અંગે કરી આ જાહેરાત

કેન્દ્ર સરકારે હાલમાં જ 7th Pay Commission અંતર્ગત પગાર મેળવનાર 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 60 લાખ કેન્દ્ર સરકારના પેન્શન મેળવનારને લઇને મોટી જાહેરાત કરી છે

Jul 6, 2021, 08:54 PM IST

7th Pay Commission: લાખો કેન્દ્રીય કર્મચારીઓને ઝટકો!, 1 જુલાઈથી નહીં વધે TA

કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ મોંઘવારી ભથ્થા (DA) અને મુસાફરી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે. પણ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હવે તેમને એક ઝટકો મળી શકે છે. આ વખતે તેમના ટ્રાવેલ અલાઉન્સમાં વધારો થવાની શક્યતા નથી. માર્ચમાં નાણા રાજ્યમંત્રીએ સંસદમાં એવી જાહેરાત કરી હતી કે જુલાઈથી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું Restore કરી દેવામાં આવશે. એટલે કે પહેલાની જેમ કરવામાં આવશે. 

Apr 27, 2021, 10:38 AM IST

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! 1 જુલાઈથી પગાર વધીને આવશે, જાણો કેટલો થશે ફાયદો

જ્યારથી કેન્દ્ર સરકારે પોતાના લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓનું DA ( Dearness Allowance) ફરીથી બહાલ કરવાની જાહેરાત કરી છે, ત્યારથી કેન્દ્રના કર્મચારીઓ એ વાતને લઈને ભ્રમની સ્થિતિમાં છે કે આ ફેરફાર તેમની સેલરીને આખરે કઈ રીતે પ્રભાવિત કરશે.

Apr 18, 2021, 02:13 PM IST

મોંઘવારી ભથ્થા પર મોદી સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓ માટે શું છે ખાસ

કોરોના સંકટના લીધે આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે. ભારતમાં પણ લોકડાઉનના કારણે ધંધા રોજગારને આંચકો લાગ્યો. સાથે જ કેન્દ્ર સરકારને પણ ઘણી નાણાકીય ખાધ પડી. આ દરમિયાન મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના સંદર્ભમાં મોટો નિર્ણય લીધો છે. 

Nov 23, 2020, 12:43 PM IST

સરકારી કર્મચારીઓને આંચકો, DA બાદ હવે GPF ના દરમાં થયો આટલો ઘટાડો

લોકડાઉન (Lockdown) વચ્ચે સરકારી કર્મચારીઓ માટે વધુ એક આંચકાજનક સમાચાર છે. તાજેતરમાં જ મોંઘવારી ભથ્થા (DA)ને આગામી વર્ષ સુધી ટાળી દીધા બાદ કેન્દ્ર સરકારે હવે જનરલ પ્રોવિંડેટ ફંડ (GPF)ના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

May 6, 2020, 02:47 PM IST

સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, કોરોના સંકટ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય

ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રી કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉન વચ્ચે સરકારનાં નિર્ણય કર્યો છે કે, કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારાને ટાળી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખીય છે કે, માર્ચ મહિનામાં કેબિનેટે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. 

Apr 23, 2020, 06:24 PM IST

સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, કોરોના સંકટ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય

ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રી કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉન વચ્ચે સરકારનાં નિર્ણય કર્યો છે કે, કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારાને ટાળી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખીય છે કે, માર્ચ મહિનામાં કેબિનેટે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. 

Apr 23, 2020, 06:15 PM IST

બેંક હડતાળ છેલ્લી ઘડીએ ટળી, તેમછતાં પણ આ તારીખે નહી થાય કોઇ બેંકિંગ કામ

બેકિંગ ક્ષેત્રના બે પ્રમુખ યૂનિયનો-ઓલ ઇન્ડીયા એઓસિએશન (AIBEA) અને ઓલ ઇન્ડીયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA)એ પોતાની 27 માર્ચની હડતાળ પરત ખેંચી લીધી છે. યૂનિયનના એક નેતાએ જણાવ્યું કે બંને યૂનિયનોએ બેંક વિલય અને આઇડીબીઆઇ બેંકના ખાનગીકરણના વિરોધમાં અખિલ ભારતીય હડતાળનું આહવાન કર્યું હતું. 

Mar 21, 2020, 04:40 PM IST