અમદાવાદમાં બુગલેગરો પર સ્થાનિકોએ કર્યો હુમલો

અમદાવાદના સરસપુરમાં બુટલેગર પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. ગાળો બોલવાની બાબતે ઝગડો થયો હતો. લાકડી વડે યુવકને લોકોએ ફટકાર્યો હતો. શહેર કોટડા પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી હતી.

Trending news