શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે માટલાનું પાણી, તમે પણ પીવો છો'ને આ પાણી...?
તમારી બ્યુટી રૂટીનમાં આઈસ વોટર ફેસ ડીપનો સમાવેશ કરીને તમે ઘણા ફાયદા મેળવી શકો છો. આલિયા ભટ્ટથી લઈને કેટરિના કૈફ સુધી દરેક આ બ્યુટી હેકને ફોલો કરે છે. તો જાણો શું છે આઇસ વોટર ફેસ ડીપ અને તેના ફાયદા.