हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
railway jobs
Railway jobs News
RRB JE Recruitment 2025
રેલ્વેમાં 2569 જુનિયર એન્જિનિયરની જગ્યાઓ માટે ભરતી, મળશે 35400 મહિનાનો પગાર
RRB JE Recruitment 2025: રેલ્વેએ જુનિયર એન્જિનિયર પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રેલ્વેમાં 2,569 જુનિયર એન્જિનિયર પદો ભરવામાં આવશે. અરજીઓ 31 ઓક્ટોબર, 2025 ના રોજ ખુલશે.
Oct 28,2025, 19:54 PM IST
RWF Apprentices Jobs 2025
10મું પાસ માટે નોકરીની શાનદાર તક, રેલ વ્હીલ ફેક્ટરીમાં નીકળી વેકેન્સી, આ રહી માહિતી
RWF Apprentices Jobs: 10મું પાસ યુવાનો માટે રેલ્વેમાં નોકરી મેળવવાની એક મોટી તક છે. રેલ્વે રેલ વ્હીલ ફેક્ટરીમાં એપ્રેન્ટીસ ભરતી 2025 માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં અરજી કરીને આ તકનો લાભ લઈ શકે છે. વિગતો અહીં જુઓ...
Mar 11,2025, 12:30 PM IST
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
Railway Jobs: રેલ્વેમાં એપ્રેંટિસની ખાલી જગ્યા માટે બંપર ભરતી નીકળી છે. ભારતીય રેલ્વેમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે આ ગોલ્ડન તક છે. જો તમે રેલ્વે વિભાગમાં નોકરી કરવા માંગો છો તો જાણી લો રેલ્વેમાં નોકરી માટે અરજી કેવી રીતે કરવાની છે.
Jan 20,2025, 9:19 AM IST
railway jobs
ભારતીય રેલવેમાં ભરતીની મોટી જાહેરાત! આ તારીખ પહેલા કરી નાંખજો અરજી, જિંદગી સુધરી જશે
Railway Vacancy: ઈસ્ટર્ન રેલવેએ ગ્રુપ સી અને ગ્રુપ ડીની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મગાવવામાં આવી છે. લાયક અને ઈચ્છુક ઉમેદવારો RRC/ER rrcer.org અને rrcrecruit.co.in ની અધિકૃત વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
Nov 17,2024, 18:44 PM IST
railway jobs
Indian Railway Job:10 પાસ-ITI વાળા માટે રેલવેમાં બંપર ભરતી, લાગી ગયા તો લાઇફ બની જશે
North Western Railway Recruitment 2024: ભારતીય રેલવેમાં એપ્રેન્ટીસની બમ્પર પોસ્ટ માટે ભરતી છે. જેના માટે ઉમેદવારો નીચે આપેલ સીધી લિંક દ્વારા અરજી કરી શકે છે.
Feb 9,2024, 17:44 PM IST
indian railway
Indian Railway: ભારતીય રેલવેમાં 10-12 પાસને નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, જાણો વિગતો
Railway Jobs: રેલ્વેમાં સરકારી નોકરી કરવાની ઈચ્છા ધરાવતા યુવાનોને સારી તક છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગો છો, તો અહીં આપેલી તમામ વિગતો ધ્યાનથી વાંચો.
Feb 3,2024, 15:28 PM IST
railway bharti
રેલ્વેમાં નોકરી કરવા માટે મોટી તક, 10 પાસ માટે બહાર પડી 3624 જેટલી ભરતી
Railway Jobs 2023: જો તમે રેલ્વેમાં નોકરી મેળવવાનું સપનું જોતા હોવ, તો પશ્ચિમ રેલ્વેમાં તમારા માટે એક મોટી તક છે. WR એ ટ્રેડ એપ્રેન્ટિસની ભરતી હાથ ધરી છે. ભરતી સંબંધિત સંપૂર્ણ વિગતો તપાસો અને શક્ય તેટલી વહેલી તકે અરજી સબમિટ કરો.
Jun 25,2023, 13:44 PM IST
railway jobs
Railway Jobs: રેલવેમાં પડી બંપર ભરતી, 10 પાસ-ITI વાળા લોકો કરી શકશે અરજી
Railway Recruitment 2023: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો રેલવે રિક્રુટમેન્ટ સેલ SERની અધિકૃત વેબસાઈટ rrcser.co.in પર ફોર્મ ભરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 ફેબ્રુઆરી 2023 સાંજે 5 વાગ્યા સુધીની છે.
Jan 9,2023, 18:33 PM IST
Government jobs
RAILWAY માં નોકરીનો ગોલ્ડન ચાન્સ, આ પદ માટે જલદી કરો અરજી, મળશે તગડો પગાર!
ભારતીય રેલ્વેએ ગેટમેનની ઘણી જગ્યાઓ માટે અરજીઓ માંગી છે. આ ભરતી પરીક્ષામાં બેસવા માંગતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી અરજી કરી શકે છે.
Jan 19,2022, 8:55 AM IST
રેલવે ભરતી કૌભાંડ
vadodara SOG poilice caught railway jobs scam
vadodara SOG poilice caught railway jobs scam
Aug 26,2020, 14:45 PM IST
ભારતીય રેલવે
રેલમંત્રી પીયૂષ ગોયલની મોટી જાહેરાત, રેલવે ટૂંક સમયમાં કરશે 2.98 લાખ ભરતી
રોજગારની રાહ જોઇ રહેલા લાખો યુવાનો માટે આ ખુશખબરી છે. ભારતીય રેલવે ટૂંક સમયમાં 2.98 લાખ જગ્યા ભરવા જઇ રહી છે. બુધવારે લોકસભામાં બોલતાં રેલવેમંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે 1 જૂન 2019 સુધી રેલવેમાં 2.98 લાખ જગ્યા ખાલી છે. જેને ભરવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે એક દાયકામાં રેલવેમાં 4.61 લાખ લોકોને નોકરી મળી છે.
Jul 11,2019, 15:53 PM IST
10 ટકા સવર્ણ અનામત
10 ટકા અનામત અંતર્ગત સવર્ણોને રેલેવની ઓફર, 2 વર્ષમાં મળશે 23 હજાર JOBS
ભારતીય રેલવેમાં 15,06,598 કર્મચારીઓની જગ્યા છે. તેમાંથી 12,23,622 કર્મચારીઓ વર્તમાનમા કાર્યરત છે. બાકી 2,82,976 પદ ખાલી છે. રેલ મંત્રી પીયૂષ ગોયલે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે રેલવેમાં 1,51,548 પદ માટે ભરતી ચાલી રહી છે, તેનાથી 1,31,428 પદ હજુ પણ ખાલી રહેશે.
Jan 24,2019, 10:01 AM IST
Trending news
Lionel Messi
મેસીને શા માટે 22 મિનિટમાં જ છોડવું પડ્યું સોલ્ટ સ્ટેડિયમ? હવે સામે આવ્યુ સાચું કારણ
Canada News
કેનેડામાં બે ભારતીય યુવકોની હત્યા : અભ્યાસ કરવા માટે ગયા હતા, જન્મદિવસની ઉજવણી માતમમ
Bharuch bangladeshi women prostitution racket
નોકરીની લાલચ અને દેહ વ્યાપારનો ખેલ..ગુજરાતમાં આ રીતે થતી બાંગ્લાદેશી યુવતીઓની તસ્કરી
CUCUMBER
આ 5 લોકોએ ભુલથી પણ ન ખાવી કાકડી, ખાવી પણ હોય તો બી કાઢી નાખવા નહીં તો પડશો માંદા
LPG Cylinder price in India
LPG Price: ભારત, પાકિસ્તાન, શ્રીલંકા કે પછી નેપાળ, ક્યાં છે સૌથી ઓછી LPGની કિંમત?
Turkey sinkhole news
પાતાળમાં સમાતો જઈ રહ્યો છે આ દેશ, જમીનમા 700 ખાડા! વૈજ્ઞાનિકોએ કર્યો ડરાવનારો ખુલાસો
Weight loss
Weight Loss: વજન ઓછું કરવા દલિયા ખાવા કે ઓટ્સ, નાસ્તામાં શું ખાવાથી ઝડપથી ફાયદો થાય?
mass shooting in america
અમેરિકામાં ફરી ખેલાયો ખૂની ખેલ: બ્રાઉન યુનિવર્સિટી કેમ્પસમાં ગોળીઓના અવાજથી ગુંજ્યું
gujarat
અંબાજીમાં પોલીસ-ફોરેસ્ટ ટીમ પર તીર-કામઠાથી જીવલેણ હુમલો, PIની હાલત ગંભીર; 47 જવાન...
gujarat
ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર:ત્રણ મોટા નેતાઓ દિલ્હી જવા રવાના થતા અનેક તર્ક-વિતર્ક