મોડાસામાં કોરોના વાયરસ અંગેની મોકડ્રીલથી ફફડાટ...

મોડાસામાં કોરોના વાયરસ અંગેની મોકડ્રીલથી ફફડાટ વ્યાપ્યો હતો. પ્રાથમિક તબક્કે તો હોસ્પિટલ તંત્ર પણ દોડતું થયું હતું. જો કે આખરે મોકડ્રીલ હોવાનું બહાર આવતા તંત્રને હાશ થઇ હતી.

Trending news