મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે સમસ્યાનો સામનો

હાલમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)ની પોલ ખુલ્લી પડી છે. રાજ્યના અલગઅલગ વિસ્તારમાં વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે લોખંડના ચણા ચાવવા પડી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારમાં આ યોજનાનો લાભ લેવામાં વિદ્યાર્થીઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

Trending news