નાર્કોટિક્સ બ્યૂરોએ ડ્રગ્સના રેકેટનો કર્યો પર્દાફાશ

દિલ્હી નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શરીરમા કન્સીલ કરીને ભારતમાં ડ્રગ્સ લાવવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અફઘાનિસ્તાન સ્થિત સિન્ડીકેટ હોવાનું બહાર આવ્યું છે. મેડીકલ અને ટુરિસ્ટ વિઝા લઇને ભારત ડ્રગ્સ લાવવામાં આવતું હતું. સાત અફઘાનિ નાગરીકને બાતમીના આધારે ધપકડ કરવામા આવી છે.

Trending news